02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / સાબરકાંઠા / તખતગઢ ખાતે પીવાના પાણીની ઊંચી ટાંકીનું ખાતમુહૂર્ત

તખતગઢ ખાતે પીવાના પાણીની ઊંચી ટાંકીનું ખાતમુહૂર્ત   04/03/2019

 
 
 
 
 
 
                                            હિંમતનગર સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકા નું તખતગઢ ગામમાં વાસ્મો પુરસ્કૃત રાષ્ટ્રીય ગ્રામીણ  પેયજળ યોજનાનું તખતગઢ જળ અને સ્વચ્છતા સમિતિ દ્વારા ૨૪ટ૭ પીવાના પાણી માટે ઊંચી ટાંકી અને ઘેર ઘેર વોટર મીટર સાથેની સાબરકાંઠા જિલ્લાની સૌપ્રથમ યોજના માં પરમ પૂજ્ય સ્વામી શ્રી પુરૂષોત્તમનંદજી મહારાજના આશીર્વાદથી ઉંચી ટાંકી ખાતમુહૂર્ત  ધારાસભ્ય ગજેન્દ્રસિંહજી પરમાર અને માન્ય પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ તેમજ સાબરકાંઠા બેંકના ડિરેક્ટર  કલ્પેશભાઈ તેમજ વાસ્મોના યુનિટ મેનેજર પુરોહિત સાબરકાંઠા કો-ઓર્ડીનેટર અપેક્ષાબેન અને રામજીભાઈ ભરવાડ  તેમજ ટેકનીકલ ભાર્ગવભાઈ અને હિમાંશુભાઈ તથા સરપંચ નિશાંતભાઈ ડેપ્યુટી સરપંચ અંકિતભાઇ તલાટી અભિષેકભાઈ તેમજ ગ્રામ પંચાયતના કારોબારી સભ્યો મહિલા પાણી સમિતિ અને ગામ આગેવાનો, યુવાન મિત્રો ,બહેનો ભાઈઓને ઉપસ્થિતિમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

Tags :