02744-220264, 222764       rakhewal@gmail.com
Home / ગુજરાત / દિવાળી પૂર્વે ખેડૂતો અને પશુપાલકોને હીજરત કરવી પડે તેવી Âસ્થતિના મંડાણ

દિવાળી પૂર્વે ખેડૂતો અને પશુપાલકોને હીજરત કરવી પડે તેવી Âસ્થતિના મંડાણ   06/08/2018

દિવાળી પૂર્વે ખેડૂતો અને પશુપાલકોને હીજરત કરવી પડે તેવી Âસ્થતિના મંડાણ
 
 
 
તાલુકા પ્રતિનિધિ વાવ 
વાવ- સુઈગામ પંથકમાં જુન માસમાં માત્ર એક ઈંચથી પણ ઓછો વરસાદ થયા બાદ વરસાદે હાથતાળી આપી દીધી છે. તો બીજી તરફ બાર માસથી વધુ સમય એટલે કે ૧પ/૩/ર૦૧૮ ની નર્મદા કેનાલોમાં પાણી બંધ છે. તો બીજી તરફ બે માસથી વરસાદે પણ સરહદી પંથકને દગો દીધો છે કારણ વરસાદી માહોલ વચ્ચે પણ વરસાદ થતો નથી. લાખો રૂપિયાના ખર્ચે રાજ્ય સરકારે જળ સિંચાઈ અભિયાનનું આદરેલું કામ પાણીના અભાવે વ્યર્થ સાબિત થઈ આવ્યું છે. હાલમાં વાવ અને સુઈગામ પંથકમાં પાણી અને ઘાસના અભાવે રખડતું ભટકતું પશુધન મોતના મુખમાં ધકેલાઈ રહ્યું છે. હાલમાં વાવ અને સુઈગામ પંથકને દગો દીધો છે. કારણ વરસાદી માહોલ વચ્ચે પણ વરસાદ થતો નથી. 

Tags :