02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જોર્જ એચ ડબ્લ્યૂ બુશનું નિધન

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જોર્જ એચ ડબ્લ્યૂ બુશનું નિધન   01/12/2018

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જોર્જ એચ ડબ્લ્યૂ બુશનું 94 વર્ષની વયે અવસાન થયુ છે. તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા, બુશના નિધનના થોડા દિવસ પહેલા તેમના પત્ની બારબરાનું પણ નિધન થયુ હતુ. બુશ લોહીના ચેપની બીમારીથી પીડાઈ રહ્યા હતા.બુશના કાર્યાલય દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ લાંબી બીમારી બાદ તેમણે હ્યૂસ્ટનની મેથડિસ્ટ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

Tags :