02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / ગાંધીનગરથી લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે અમિત શાહનું નામ અભિવાદન કરતા મુખ્યમંત્રી રૂપાણી અને ગુજરાત ભાજપના અગ્રણી નેતાઓ

ગાંધીનગરથી લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે અમિત શાહનું નામ અભિવાદન કરતા મુખ્યમંત્રી રૂપાણી અને ગુજરાત ભાજપના અગ્રણી નેતાઓ   22/03/2019

 
ગાંધીનગર: ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિ દ્વારા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર જાહેર કરવા બદલ સમગ્ર ગુજરાત રાજ્યમાં આનંદ અને ઉલ્લહાસ ની લાગણી ફેલાઈ ગઈ છે, સમગ્ર રાજ્યમાં ઉજવણી થઇ રહી છે.
આ પ્રસંગે દિલ્હી ખાતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહને અભિનંદન પાઠવતા અને અભિવાદન કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને ગુજરાત ભાજપના અગ્રણી નેતાઓ

Tags :