02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / સટોડીયાના ભાવમાં વાવ-થરાદ બેઠક ઉપર ભા.જ.પ. ના પ૦ પૈસા કોંગ્રેસનો રૂ.ર નો ભાવ

સટોડીયાના ભાવમાં વાવ-થરાદ બેઠક ઉપર ભા.જ.પ. ના પ૦ પૈસા કોંગ્રેસનો રૂ.ર નો ભાવ   21/04/2019

લોકસભા-ર૦૧૯ ની ચૂંટણી યોજાવાને હવે માત્ર ગણતરીના ર૪ કલાક જ બાકી રહ્યા છે ત્યારે રાજકીય વિશ્લેષકોની નાડ પારખવામાં મોખરે રહેલા ‘રખેવાળ’ ની ટીમે વાવ-થરાદ વિધાનસભા બેઠકના તમામ ગામોનો સર્વે કરી લોકોના મંતવ્યો જાણી જ્ઞાતિવાઈઝ આંકડા મેળવી સર્વેક્ષણ કર્યા મુજબ તેમજ સટોડીયાના ભાવો ધ્યાને લઈ  તાળો મેળવ્યા મુજબ વાવ-થરાદ બેઠક ઉપર ભા.જ.પ.નો ભાવ પ૦ પૈસા જ્યારે કોંગ્રેસનો ભાવ રૂ.ર નો બોલાઈ રહ્યો છે. ચૂંટણી યોજાવાની પૂર્વ સંધ્યાએ વાવ-થરાદ વિધાનસભા બેઠક ઉપર ભાજપના સ્થાનિક ઉમેદવાર પરબતભાઈ પટેલને ગામે ગામ આવકાર મળી રહ્યો છે. ‘રખેવાળ’ ના સર્વે મુજબ વાવ-થરાદ બેઠક ઉપર પરબતભાઈ પટેલને ૬૦,૦૦૦ થી વધુ મતોની લીડ મળવાની શકયતા જાવાઈ રહી છે. સર્વત્ર વાવ-થરાદ વિસ્તારના ગામે ગામ કમળનો કેસરીયો માહોલ ખીલી ઉઠયો છે.
 
વાવ-થરાદ વોટ બેંક ઉપર નજર
 
 

Tags :