02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / ડીસા માં તસ્કરો નો તરખાટ, એક સાથે પંદર થઈ વધુ દુકાન માં ચોરી

ડીસા માં તસ્કરો નો તરખાટ, એક સાથે પંદર થઈ વધુ દુકાન માં ચોરી   04/08/2018

ડીસામાં પોલિશ તંત્ર ની નિષ્ક્રિયતા ને લઈ ને તસ્કરો ને મોકલું મેદાન મળી રહ્યું છે  ખુલ્લે આમ તસ્કરો પોલિશ ને પડકાર આપી રહયા હોય તેમ આજે ડીસા ના હાર્ડ સમાં જલારામ સર્કલ નજીક તાલુકા પોલિશ મથક ની નજીક એવા શોપીંગ સેન્ટર માં શુક્રવાર ની રાત્રે ત્રાટકેલા તસ્કરો એ એકી સાથે પંદર થઈ વધુ દુકાનો ઓફિસો સહિત માં ચોરી કરી રોકડ લેપટોપ સહિત 5 લાખ થઈ વધુ ના માલમતા  ની ચોરી કરી ફરાર થઇ ગયા હતા વહેલી સવારે  દુકાન માલિકો ને ઘટનાની જાણ થતાં આ બાબતે પોલિશ દોડી આવી હતી અને આસપાસ ની દુકાન ના સીસી ટી વી ફૂટેજ મેળવી તપાશ હાથ ધરી છે જોકે એકી સાથે પંદર થઈ વધુ દુકાનોની ચોરી બાબતે પોલીસે મોડે સુધી  ફરિયાદ નોંધવાની કામગીરી ચાલુ રાખતા ચોરી નો ચોક્કસ આંકડો જાણી સકાયો નથી.
 
- વિમલ પારસ શોપિંગ સેન્ટર  ડીસા માં ચોરી થયેલ દુકાન ના નામ
 
(૧)પીનેશ દેવચંદ મોદી 
(૨)દશરથ ચમનભાઈ ભાટી 
(૩)સંજય લાલભાઈ દરજી
(૪)કુરાવભાઈ તુલસીભાઈ રાઠોડ
(૫)રાધાસ્વામી ટ્રેડિંગ કંપની 
(૬)ભેરાજી માલી 
(૭)પી કે ટ્રેડર્સ 
(૮)આશીર્વાદ કોમ્પ્યુટર
(૯)કે.પી.ફાયનાન્સ સર્વિસ 
(૧૦)એસ.એસ.જે ફાયનાન્સ
(૧૧)વિજય ગેલોટ એસોસીએટ
(૧૨)જગદીશ દેવચંદ માલી. અને અન્ય પાંચ દુકાનો જેમાં થી કશુંજ ચૉરાયૂ નથી.

Tags :