02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / સાબરકાંઠા / શામળાજી કાલેજમાં ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ કાર્યક્રમનો આરંભ

શામળાજી કાલેજમાં ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ કાર્યક્રમનો આરંભ   30/08/2019

અરવલ્લી : શ્રી કે આર કટારા આટ્‌ર્સ કોલેજ શામળાજીમાં  યૂ. જી. સી., દિલ્હીના પત્ર ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગ અને હેમ ઉ ગુ યુનિના પરિપત્રના આદેશાનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી શ્રી દ્વારા  ' ફીટ ઈન્ડિયા મૂવમેન્ટ' નું લોન્ચિંગ કરવામાં આવ્યું તેનું દૂરદર્શન પર જીવંત પ્રસારણ કાલેજ ટીચિંગ નોન ટીચિંગ  સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થી ભાઈ બહેનોએ નિહાળ્યું. સદર ફિટનેસ અંગેના સારા કનસેપ્‌ ટ ને જીવનમાં ઉતારી કાયમ માટે સ્વસ્થ રહેવા ના સપથ પણ લીધા હતા. પોતાની સાથે અન્ય નાગરિકોને પણ આ મૂવમેન્ટ માં જોડવાની પ્રતિજ્ઞા લીધી હતી  કાલેજ ના પ્રિન્સિપાલ ડો અજય પટેલ ના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન પૂરા સ્ટાફના સહયોગથી ડો સમીર આર પટેલ અને ડો ભરત આર પટેલે કર્યું હતું.

 

Tags :