02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / અમુલ દુધના ભાવમાં પ્રતિલિટરે રૂ.2નો વધારો

અમુલ દુધના ભાવમાં પ્રતિલિટરે રૂ.2નો વધારો   20/05/2019

અમુલે દુધના ભાવમાં પ્રતિલિટર રૂ.2નો વધારો કર્યો છે. જેમાં અમુલ ગોલ્ડ, અમુલ શક્તિ અને ટી-સ્પેશિયલનો સમાવેશ થાય છે. આવતીકાલથી નવા ભાવનો અમલ શરૂ થશે.મળતી માહિતી પ્રમાણે ઉનાળામાં દુધની આવક ઘટી જતા ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જોકે,અમુલે દુધની ખરીદીના ભાવમાં પણ વધારો કર્યો છે. આ ઉપરાંત ભેંસના દુધમાં પ્રતિકિલો ફેટે રૂ.10 અને ગાયના દુધમાં પ્રતિકિલો ફેટે રૂ.4.60નો વધારો કરવામાં આવ્યો છે.

Tags :