02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / નવરાત્રિ વેકેશનને લઈ...ડીસા સહિત જિલ્લામાં ભારે મત મતાંતર

નવરાત્રિ વેકેશનને લઈ...ડીસા સહિત જિલ્લામાં ભારે મત મતાંતર   03/08/2018

ડીસા
હિંદુ ધર્મના સૌથી લાંબા ઉત્સવ નવરાત્રીના તહેવારોમાં ગુજરાતની
આભાર - નિહારીકા રવિયા  રાજય સરકાર દ્વારા ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો જેમાં નવરાત્રીના દિવસો દરમિયાન શાળા કોલેજામાં રજા રાખવાના નિર્ણયનો સમગ્ર રાજયમાં આવકાર સાથે વિરોધ પણ થયો છે. શૈક્ષણિક ખાનગી શાળાઓના સંચાલકોએ સરકારના આ નિર્ણયનો વિરોધ પણ કર્યાે છે જેથી સરકાર દ્વારા નવરાત્રીના વેકેશનની ફેર વિચારણા કરવાની માંગ કરી છે. જેમાં સરકારે નવરાત્રીનું વેકેશન યથાવત રાખતા દિવાળીના વેકેશનના દિવસો ટુંકાવી દઈને ઘીમાં ઘી ઠારવાનો પ્રયાસ કર્યો છે ત્યારે વિરોધ પક્ષો દ્વારા સોશિયલ મીડીયામાં વેકેશન ને લઈ મેસેજના ેધોધમાર ચાલી રહ્યા છે ત્યારે રખેવાળ ના પ્રતિનિધિ નરસિંહ દેસાઈ દ્વારા શાળાઓના શિક્ષકો, આચાર્યોએ નવરાત્રીમાં વેકેશન રહેવું જાઈએ કે ના હોવું જાઈએ. 

Tags :