02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પરકારની ટક્કર વાગતા યુવતી હવામાં ફંગોળાઈ

અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ પરકારની ટક્કર વાગતા યુવતી હવામાં ફંગોળાઈ   31/01/2019

અમદાવાદમાં કારે મોપેડને ટક્કર મારી છે. ટક્કર વાગતા યુવતી હવામાં ફંગોળાઈ ગઇ હતી. ઈસ્કોન બ્રિજ પર આ અકસ્માત સર્જાયો છે. અતસ્માત એટલો ભયંકર હતો કે મોપેડ પણ બ્રિજથી નીચે પટકાયું હતુ. પણ થાંભલાના લીધે યુવતીનો આબાદ બચાવ થયો છે.
 
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગંભીર અકસ્માત સર્જાયો છે. અહીં બ્રિજ પર કાર અને મોપેડ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં મોપેડ ચાલક યુવતી ગંભીર રીતે ઘાયલ થઇ છે.
 
જ્યારે કારની અડફેટે મોપેડ બ્રિજની નીચે જઇને પટકાયું હતું. ઘટના બાદ આસપાસ લોકોનું ટોળું એકત્રિત થઇ ગયું હતું. તો કોઇએ 108ને ફોન કરી ઘાયલ યુવતીને સારવાર અર્થે ખસેડી હતી.
 
 

Tags :