02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું નિવેદન : અમારા પર થઇ રહેલા આક્ષેપો તદ્દન જુઠ્ઠા

વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરનું નિવેદન : અમારા પર થઇ રહેલા આક્ષેપો તદ્દન જુઠ્ઠા   13/04/2019

લોકસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેથી પરંપરાગત હરીફ ભાજપ અને કૉંગ્રેસની પ્રચાર ઝુંબેસ પવનવેગી બની ગઈ છે પ્રચારમાં બન્ને પક્ષના આગેવાનો આક્ષેપ પ્રતિ આક્ષેપનો મારો ચલાવે છે ત્યારે પ્રચારમાં ભાજપ વિરુદ્ધ બિભીંતસ બોલીને વિવાદમાં સપડાયેલા વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર તેમના ઉપર કૉંગ્રેસના ધારાસભ્યોએ ૧૫ કરોડ લઈ પરથીભાઇ ભટોલને ટિકિટ અપાવી હોવાના આક્ષેપથી વ્યથિત હતા ત્યારે ગઈકાલે ઢીમાં ખાતે યોજાયેલી કૉંગ્રેસની સભામાં જાહેરમાં તેમણે ભગવાન ધરણીધરની સોગન ખાઈને આક્ષેપો ફગાવી ભાજપ નિમ્ન કક્ષાનું રાજકારણ ખેલતો હોવાનું જણાવી હાર ભળી ગયેલા આગેવાનો તેમની ઓકાત ઉપર આવી ખોટો પ્રચાર કરતા હોવાનો દાવો કર્યો હતો.

Tags :