02744-220264, 222764       rakhewal@gmail.com
Home / બનાસકાંઠા / બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની પ્રબળ શકયતા

બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની પ્રબળ શકયતા   26/07/2018

ચાલુ વર્ષ બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં વરસાદ ખુબ જ ઓછો થયો છે જુલાઈ માસ પણ પુર્ણ થવાના આરે છે ત્યારે વરસાદ ઓછો થતાં જગતનો તાત પણ ચિંતામા જાવા મળી રહ્યો છે તેવા સમયે બનાસકાંઠા જીલ્લા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં ખુબ સારો વરસાદ તેવી સિસ્ટમ સક્રિય થઈ છે જેથી પ્રજાજને ખુબ સારા વરસાદની આશા જાગી છે બંગાળની ખાડીમાં સર્જાયેલા ડ્રિપ્રેશન અને મધ્યપ્રદેશ-રાજસ્થાનની અપર સાઈકલોઝિકની સિસ્ટમ ઉભી થતા ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠા જીલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં મધ્યમ

Tags :