રાજસ્થાનના શીલુ જઇને પાછાં ફરતાં સાંજે થરાદનાં છ ગામોમાં રાત્રી રોકાણ

રખેવાળ ન્યૂઝ થરાદ : બુધવારની સાંજે થરાદ તાલુકાના આંતરોલ, રડકા, નારોલી અને આજાવાડા ગામોમાં રાત્રી રોકાણ કરતાં લોકેશન ટ્રેસ કરી તંત્રએ દવા છંટકાવની કામગીરી હાથ ધરી હતી. આ અંગે થરાદની ખેતીવાડી કચેરીના મદદનીશ ખેતી નિયામક એમ.જી ઉપલાણાએ જણાવ્યું હતું કે ગુરુવારે નારોલી રડકાની સીમમાંથી રાજસ્થાનના શીલું ગયા બાદ તીડ ફરી પાછાં ગુજરાતની બોર્ડરમાં  બેટલીયા,વાઘાસણ,સવરાખા, કરબુણ, રડકા વાંતડાઉ  જેવા ગામોમાં આવી ગયાં હતાં. અને ગુરુવારની સાંજે બેટલીયા, વાઘાસણ સવરાખા
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.