02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / મહેસાણા / આશા ઠાકોર બન્યા દૂધસાગર ડેરીના ચેરમેન

આશા ઠાકોર બન્યા દૂધસાગર ડેરીના ચેરમેન   21/08/2018

મહેસાણા: દૂધસાગર ડેરીના બીજી ટર્મના ચેરમેન પદે આશા ઠાકોર અને વાઈસ ચેરમેનપદે મોગજી ચૌધરીની જીત થઈ હતી. આજે મંગળવારે સવારે 11 વાગે ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણી પ્રક્રિયામાં કમિટીના 21 સભ્યો મતદાનમાં ભાગ લીધો હતો. હાઇકોર્ટના આદેશથી સીસીટીવી કેમેરા અને વીડિયોગ્રાફી સાથે હાઇકોર્ટના એડીશનલ રજીસ્ટ્રાર કક્ષાના ઓબ્ઝર્વરની હાજરીમાં બંદોબસ્ત વચ્ચે બેલેટ પેપરથી ચૂંટણી યોજાઈ હતી.

Tags :