02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / મુસાફરો ભરેલી રીક્ષા પહાડ પરથી નીચે પટકાતા 6 ઈજાગ્રસ્ત થયા

મુસાફરો ભરેલી રીક્ષા પહાડ પરથી નીચે પટકાતા 6 ઈજાગ્રસ્ત થયા   11/01/2019

સુરતઃ વાંસદાના કણધાગામ અને સામરપાડા નજીક મુસાફરો ભરેલી રીક્ષા પહાડ પરથી નીચે પટકાતા 6 ઈજાગ્રસ્ત થયા હતા. લીમઝર લોકેશનની 108ની ટીમ ઘટનાની જાણ બાદ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. અને 4 મહિલા સહિત 6ને 108ની મદદથી વાંસદા PHC પર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

Tags :