વિરાટ કોહલીએ ૧૦૦૦૦ રન પુરા કરી ક્રિકેટ જગતમાં ઈતિહાસ રચ્યો

રત- ઈન્ડીઝ વચ્ચેની પાંચ વન-ડેની શ્રેણીનો બીજી મેચ આજે વિઝાગ ખાતે રમાઈ રહી છે. ટીમે ઈન્ડીયાએ આજે ટોસ જીતતા કેપ્ટન વિરાટ કોહલીએ પહેલા બેટીંગ લેવાનો નિર્ણય કર્યો હતો. જેમાં વિરાટ કોહલીએ ૧૦૦૦૦ રન પુરા કરી ક્રિકેટ જગતમાં ઈતિહાસ રચ્યો છે. તેને ૨૦૫ ઇનિગ્સમાં ૧૦૦૦૦ રન બનાવી નવી સિદ્ધી હાંસલ કરી છે. જેને લઇ વિરાટના ચાહકોમાં આનંદનો માહોલ છવાયો છે.  આજની મેચમાં કોહલીએ આ લખાય છે ત્યાં સુધીમાં ૧૦૮ બોલ માં ૧૦૫ રન સાથે રમી રહયો છે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.