02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / થરાદ વાવ પંથકમાં ભરઉનાળે અષાઢી માહોલ : કરા સાથે વરસાદ

થરાદ વાવ પંથકમાં ભરઉનાળે અષાઢી માહોલ : કરા સાથે વરસાદ   17/05/2019

રાજસ્થાનમાં સર્જાયેલ અપેર એર સરકયુલેસનના પગલે બનાસકાંઠા જીલ્લાના પશ્ચિમ વિસ્તારમાં ગુરુવારે વાતાવરણ પલટાયું હતું. થરાદ,વાવ અને લાખણી પંથકમાં ગઈકાલે સાંજે આકાશમાં વાદળ ઘેરાતા ભરઉનાળે અષાઢી માહોલ જોવા મળ્યો હતો.વીજળીના કડાકા અને ભારે પવન સાથે કેટલીક જગ્યાએ કરા સાથે વરસાદ થયો હતો.જેના કારણે ખેતી પાકોને નુકસાનની ભીતિ વચ્ચે ખેડૂતોમાં ચિંતા પ્રસરી ગઈ છે.

Tags :