02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / મહેસાણા / અખિલ ભારતીય રાષ્ટ્રીય અધિવેશન આયોજનની બેઠકમાં પ્રબંધકોની નિયુક્તિ

અખિલ ભારતીય રાષ્ટ્રીય અધિવેશન આયોજનની બેઠકમાં પ્રબંધકોની નિયુક્તિ   03/10/2019

મહેસાણા : મહેસાણા જિલ્લા ખેરવા ગણપતયુ.ની  મુકામે બેઠક યોજાઈ.  તેમાં અખિલભારતિય સંગઠન મંત્રી મહેન્દ્રજી કપુર ની ઉપસ્થિતિ રહી તેમને પ્રબંધકો ની કામગીરી ની ચર્ચા કરી હતી.જવાબદારી કાર્યકર્તા ઓ દ્વારા  સ્વેચ્છાએ સ્વીકારી હતી. અખિલ ભારતીય રાષ્ટ્રીય  સચિવ મોહનજી પુરોહિત ની વિષેશ ઉપસ્થિતિ રહી. 
 રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ના અધ્યક્ષ ઘનશ્યામભાઈ પટેલ દ્વારા  રાષ્ટ્રીય અધિવેશન વિષે જરુરી માર્ગ દર્શન આપવા માં આવ્યું. અખિલ ભારતીય રાષ્ટ્રીય અધિવેશન ના મુખ્ય પ્રબંધક  ભીખાભાઇ પટેલ દ્વારા ૩૪ વિભાગ ની કામગીરી સમીક્ષા કરી કામગીરી સોંપવામાં આવી. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત ના મહામંત્રી રતુભાઈ ભાઇ ગોળ દ્વારા  નીધી એકત્રીત કરવા માટે જણાવ્યું.  રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મહાસંઘ નુ અધિવેશન ગુજરાત માં હોવાથી ગુજરાત ના  મહોદય રાજ્યપાલ શ્રી,મુખ્ય મંત્રી શ્રી, કેન્દ્ર માનવ સંસાધન મંત્રી  ની આ અધિવેશન માં ઉપસ્થિતિ રહેશે. દેશ માથી અલગ અલગ રાજય માં થી શિક્ષકો આ અધિવેશન નો લાભ લેશે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત. મીડીયા પ્રકોષ્ટ પ્રમુખ. કિશોરકુમાર પરમાર

Tags :