02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / ડીસામાં વહેલી સવારમાં ચેન સ્નેચિંગની ઘટનાથી ચકચાર

ડીસામાં વહેલી સવારમાં ચેન સ્નેચિંગની ઘટનાથી ચકચાર   15/04/2019

 
ડીસાની આદિનાથ સોસાયટીમાં રહેતા અશોક જેઠમલ શાહ દેરાસરમાં આજે વહેલી સવારે પૂજા કરવા જતા હતા ત્યારે પાછળથી આવી તેમના ગળામાંથી સોનાનો 3 તોલાનો દોરો ખેંચી કોઈ ગઠિયો ફરાર થઇ ગયો હતો. વહેલી સવારમાં બનેલી ચેન સ્નેચિંગની ઘટનાથી સોસાયટીના લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. 

Tags :