02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / બનાસકાંઠાની ચંડીસર GIDCના કેસ્ટર ઓઈલ પ્લાન્ટમાં આગ લગતા દોડધામ

બનાસકાંઠાની ચંડીસર GIDCના કેસ્ટર ઓઈલ પ્લાન્ટમાં આગ લગતા દોડધામ   10/04/2019

બનાસકાંઠા જીલ્લામાં પાલનપુર ડીસા હાઇવે પરની ચંડીસર GIDCમાં આવેલ કૈલાશ કેસ્ટર ઓઈલ પ્લાન્ટમાં કોઈ આગમય કારણોસર આકસ્મિક આગ લાગતા અફરા તફરી મચી ગઈ હતી. બનાવની જાણ થતાં ડીસા અને પાલનપુર ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવી આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. 

Tags :