02744-220264, 222764       rakhewal@gmail.com
Home / બનાસકાંઠા / સુઈગામ તાલુકા પંચાયતમાં આવાસોના હપ્તાઓ માટે લાભાર્થીઓ પરેશાન

સુઈગામ તાલુકા પંચાયતમાં આવાસોના હપ્તાઓ માટે લાભાર્થીઓ પરેશાન   11/08/2018

 સુઈગામ તાલુકા પંચાયતમાં આવાસોના હપ્તાઓ માટે લાભાર્થીઓ પરેશાન
 
 
સુઈગામ તા.પંચાયતમાં આવાસ યોજનામાં ઈÂન્દરા આવાસ યોજનાના ૩ હપ્તામાં જવાબદારી કર્મચારીઓ લાભાર્થીઓને ધરમ - ધક્કા ખવડાવતા હોવાનું ચર્ચાસ્પદ બન્યું છે ર૦૦૭ થી ર૦૧૩ ના વર્ષમાં બનેલા ઈÂન્દરા આવાસ યોજનાનો ત્રીજા હપ્તો લાભાર્થીઓને આજ સુધી મળ્યો ન હોવાનું શિવાજી રાજપુતે (ગોલપ) જણાવ્યું હતું. હપ્તાના મુદ્દે લાભાર્થીઓ રોજીંદા ધક્કા ખાય છે. ટુંક સમયમાં હપ્તાઓનું ચૂકવણુ નહી કરાયતો લાભાર્થીઓ દ્વારા ભૂખ હડતાલ ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે છેલ્લા ૮ માસથી સુઈગામ તા.પંચાયતનો વહીવટ કથળતા લાભાર્થીઓ પરેશાની ભોગવી રહ્યા છે.

Tags :