02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / એક્ઝિટ પોલ ખોટા, ગુજરાતમાં કોંગ્રેસને 8થી 10 સીટ મળશે : હાર્દિક પટેલ

એક્ઝિટ પોલ ખોટા, ગુજરાતમાં કોંગ્રેસને 8થી 10 સીટ મળશે : હાર્દિક પટેલ   21/05/2019

 
એક્ઝીટ પોલમાં ભાજપની ફરી વાપસીના સંકેતો મળ્યા છે ત્યારે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલે એક્ઝીટ પોલના આંકડાઓને લઇને મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. હાર્દિક પટેલે કહ્યું કે, ગુજરાતમાં 8થી 10 સીટોમાં કોંગ્રેસ જીત મેળવી રહી છે. હાર્દિકે કહ્યું કે મારા એક્ઝિટ પોલ મુજબ યુપીએની સરકાર બની રહી છે.  હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું કે, 30 વર્ષમાં 2014 સિવાય તમામ એક્ઝીટ પોલ ખોટા સાબિત થયા હતા. સાત ચરણની ચૂંટણી પૂર્ણ થઇ ગયા બાદ સર્વે સામે આવતા હાર્દિક પટેલે કહ્યું કે દેશમાં યુપીએની સરકાર બનશે. અત્યારે સામે આવેલા તમામ એક્ઝિટ પોલ ખોટા સાબિત થશે

Tags :