02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / ગુજરાતમાં કોંગ્રેસના ચાર ઉમેદવાર જાહેર

ગુજરાતમાં કોંગ્રેસના ચાર ઉમેદવાર જાહેર   08/03/2019

લોકસભાની ચૂંટણી સત્તાવાર જાહેરાત પુર્વે કોંગ્રેસે ઉત્તરપ્રદેશની ૧૧ અને ગુજરાતની ૪ બેઠકોના ઉમેદવારોના નામની સત્તવાર જાહેરાત કરી દીધી છે. જેમાં ગુજરાતની અમદાવાદ  પશ્ચિમ (એસસી) બેઠક માટે રાજુભાઈ પરમાર, આણંદ બેઠક માટે ભરતસિંહ એમ. સોલંકી, વડોદરા બેઠક માટે પ્રશાંતભાઈ પટેલ તેમજ છોટા ઉદેપુર બેઠક માટે રણજીંત મોહનસિંહ રાઠવાના નામની સત્તાવાર જાહેરાત કરાઈ હતી.

Tags :