02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / મોદીને અપશબ્દ બોલનાર હેડકોન્સ્ટેબલનો વિડીયો વાયરલ, કરાયો સસ્પેન્ડ

મોદીને અપશબ્દ બોલનાર હેડકોન્સ્ટેબલનો વિડીયો વાયરલ, કરાયો સસ્પેન્ડ   31/05/2019

વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે અપશબ્દો બોલનાર ટ્રાફિક પોલીસના હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહ રાઠોડનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો જેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયો છ અને તેની વિરુદ્ધ ફરિયાદ નોંધવાની કવાયત હાથ ધરાઈ છે
સોશ્યલ મીડિયામાં એક ૩૦ સેકન્ડનો વીડિયો વાયરલ થયો છે જેમાં કિરીટ સિંહ શહેરના જહાંગીરપુરાના સારોલી નાકા ઉપર ફરજ દરમ્યાન એક કર ચાલકને રોકીને ચલણ બનાવતા વાત ચિત કરતો નજરે પડે છે જેમાં તે સરકારને લૂંટવાની વાત કરે છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ લૂંટવાની વાત કરે છે સાથે મોદી માટે ખરાબ અપશબ્દનો ઉપયોગ કરે છે આ વિડિયોની જાણ થતા જ ડીસીપી ટ્રાફિક સુધીર દેસાઈએ તેને ગુરુવારની સાંજે સસ્પેન્ડ કરી દીધો હતો અને મોદી રાત્રે તેની વિરુદ્ધ જહાંગીરપુરા પોલીસ મથકે કેસ નોંધવાની કવાયત હાથ ધરાઈ છે

Tags :