02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Sabarkantha / જિલ્લા કમાન્ડન્ટના હસ્તે મરણોત્તર સહાયનો ચેક અર્પણ કરાયો

જિલ્લા કમાન્ડન્ટના હસ્તે મરણોત્તર સહાયનો ચેક અર્પણ કરાયો   06/10/2019

અરવલ્લી : અરવલ્લી જિલ્લાના ધનસુરા યુનિટના  હોમગાર્ડઝ સભ્ય અરવિંદગીરી ગોસ્વામીનું  કુદરતી મૃત્યુ  થતા  તેમના પત્ની સજ્જનબેનને વેલફેર  ફંડની સહાય  પેટે કમાન્ડન્ટ  જનરલની કચેરી દ્વારા મરણોત્તર  સહાય મંજુર  થતાં રૂ. ૮૦૦૦૦નો ચેક   એક કાર્યક્રમ યોજીને અરવલ્લીના  જિલ્લા કમાન્ડન્ટ  દિનેશભાઇ પટેલના હસ્તે ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે નાયબ જિલ્લા કમાન્ડન્ટ  જે.સી.ઝાલા તેમજ યુનિટ અધિકારી  ચંદનસિહ સિસોદિયા હાજર રહ્યા હતા.

Tags :