ધાનેરામાં અગાઉનો ભેદ ઉકેલાય એ પહેલાં વધુ એક ચોરી થતા પોલીસની ઊંઘ હરામ

ધાનેરા : ધાનેરામાં અનેકવાર થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં સફળ થાય એ પહેલાં જ નવી ચોરી થઈ રહી છે અનેક ચોરી કરતા ચોરોના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છતાં પણ ધાનેરા પોલીસ ચોરો સુધી પહોંચવામાં સફળતા મળી નથી.
ગઈ કાલે ધાનેરામાં આવેલી મલ્હાર સોસાયટીમાં શૈલેશભાઈના બંધ મકાનમાં પણ ચોરો હાથફેરો કરી ગયા છે. વીસ હાજર કેસ અને દાગીના સાથે અંદાજે ૭૦, ૦૦૦ કરતા વધુ મુદામાલની ચોરી થઈ છે જે બાબતે ધાનેરા પોલીસને જાણ કરવામાં પણ આવી છે. જો વાત કરવામાં આવે ધાનેરા શહેરની તો ચોરો જાને પોલીસ ને ખુલ્લી પડકાર ફેક્તા હોય એમ અનેક ચોરી કરવાની ઘટનાને અંજામ આપી રહ્યા છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.