02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ગુજરાત / બનાસકાંઠામાં ભાજપની જીત માટે મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રાખી માનતા

બનાસકાંઠામાં ભાજપની જીત માટે મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રાખી માનતા   25/03/2019

 
 
બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર ભાજપનો ભવ્ય વિજય થાય તે માટે રાજ્યના શિક્ષણ મંત્રી  ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે માં જગદંબાની માનતા રાખી છે. ભાજપના ઉમેદવારના વિજય બાદ તેઓ અંબાજી ખાતે આવી પોતાની માનતા પૂર્ણ કરશે. 

Tags :