02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / દાંતીવાડા ગામમાં ગૌ રક્ષા કમાન્ડો ઉપર થયો હુમલો ગૌ તસ્કરોએ કર્યો હુમલો

દાંતીવાડા ગામમાં ગૌ રક્ષા કમાન્ડો ઉપર થયો હુમલો ગૌ તસ્કરોએ કર્યો હુમલો   06/08/2018

 બ્રેકિંગ ન્યૂઝ 
દાંતીવાડા ગામમાં  ગૌ રક્ષા કમાન્ડો ઉપર થયો હુમલો ગૌ તસ્કરોએ કર્યો હુમલો હિન્દુ સંગઠનના બેથી વધુ વ્યક્તિઓને ઉપર જાન લેવા હુમલો
હિન્દુ સંગઠનના બેથી વધુ વ્યક્તિઓને ઉપર જાન લેવા હુમલો દાંતીવાડા ગામ ગૌ રક્ષા કમાન્ડો ફોર્સના પ્રમુખ ઉપર થયો જાન લેવા હુમલો સમગ્ર હિન્દુ સંગઠન એકજૂટ   કાલ સવારે કરશે એસપીને ઉચ્ચ રજૂઆત આરોપીઓ પર કડક કાર્યવાહી પોલીસ નહીં કરે તો હિન્દુ સંગઠનો ઉગ્ર સ્વરૂપ લે છે

Tags :