02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / દિયોદરમાં મહિલાના સોનાના દોરાની ચિલ ઝડપ, લાઇવ તસ્વીર

દિયોદરમાં મહિલાના સોનાના દોરાની ચિલ ઝડપ, લાઇવ તસ્વીર   11/10/2018

દિયોદર માં દિન પ્રતિદિન ચોરી ના બનવો બની રહ્યા છે પોલીસ નવરાત્રી ના આયોજનોમા અટવાઈ હોય તેમ ચોરોને છુટો દોર જાણેકે ન મળ્યો હોય.  ગતરોજ દિયોદર નો  જલારામપાર્ક માં સાંજના સુમારે 6 વાગ્યા ના ટાઈમે પલસર બાઈકઉપર આવેલ 2 ઈસમોએ રસ્તે ચાલતા ગૃહિણી ના સોનાનાદોર ને ખેંચી ને તોડી ભાગી ગયેલ જેને લઈને દિયોદર માં મહિલાઓ માં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે અને ચોરી કરીને ભગતા પલસર બાઇક દવાખાના ના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જાવા પામ્યું હતું  છતા આવા લોકો ને પોલીસ પકડવામા  જાણે કે નિષ્ફળ જ ઈ રહી છે. ગુન્હો દિયોદર પોલિસે નોંધી કાયદેસરની કાર્યવાહી કરી અને સીસીટીવી ફૂટેજ ના આધારે ગુનેગારોને ઝડપીપડવા ની કાર્યવાહી હાથ ધરે તેવી પ્રજા ની અપેક્સા છે ફોટો દીઓદર

Tags :