02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / વડોદરામાં કારની અંદર અચાનક લાગી આગ, મદદ માટે પ્રયત્નો કરતો રહ્યો બિલ્ડર, છતા ના બચ્યો જીવ

વડોદરામાં કારની અંદર અચાનક લાગી આગ, મદદ માટે પ્રયત્નો કરતો રહ્યો બિલ્ડર, છતા ના બચ્યો જીવ   21/11/2018

વડોદરામાં મંગળવારે બપોરના સમયે એન્ડેવર કારમાં અચાનક આગ લાગતા એક બિલ્ડર કારમાં જ ભડથું થઇ ગયો હતો. બિલ્ડરે બચાવ માટે કારમાંથી 5 મિનિટ સુધી હોર્ન માર્યા. પરંતુ મદદ મળે તે પહેલા જ તેની મોત થઇ ગઇ હતી. આજે અમે જણાવી રહ્યા છીએ કે કેવી પરિસ્થિતિમાં કામમાં આગ લાગે છે અને તેનાથી કેવી રીતે બચી શકાય.
 
દુનિયાભરમાં કાર સેફ્ટી માટે કામ કરતી સંસ્થા ANCPAએ સેફ્ટી માટે કારને 37 માંથી 35 જેટલા માર્ક અાપ્યા છે. જુજ કારોને પરિક્ષણ બાદ વધુ માર્ક મેળવવામાં સફળતા મળે છે. ભારતમાં 2016માં કાર લોન્ચ થઈ હતી. તેની િકંમત 32 લાખ છે. અા કારમાં 7 એર બેગ હોય છે. ઢીચણની એરબેગ કારની ખાસીયત છે.
 
ફોર્ડ એન્ડેવર કારમાં ઇમરજન્સી અસિસ્ટન્સ નો ઉપયોગ કરી શકાય.જેમાં અગાઉથી ફીટ કરવામાં આવેલ નંબર પર સેફટી બેગ ખુલતાની સાથે સંવાદ કરી શકાય છે.વધુમાં કારની આસપાસ હાજર વ્યક્તિ પણ આ નંબર પર જી.પી.એસ.ના માધ્યમથી ફોન પર સંપર્ક કરી શકે છે અને જરૂરી સંદેશો પહોંચાડી શકે છે.
 
સર્વિસ વગર કાર લાંબો સમય ચાલી હોય તો અથવા એક્સેસરીઝમાં ફોલ્ટ હોય તો અાગ લાગી શકે. વધુ વોલ્ટેજવાળા લેમ્પ લગાડવાથી આગ લાગવાની શક્યતાઓમાં વધારો થાય છે. વાહનોમાં સામાન્ય લેમ્પની જગ્યાએ વધું વોલ્ટેજ વાળા લેમ્પ લગાડવાને કારણે ચોક્કસ જગ્યાએ વધુ ગરમી ઉત્પન્ન થાય છે.
 
કારના એન્જિનનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. સમયસર ઓઇલ ફિલ્ટર, એન્જિન કૂલેન્ટ અને એન્જિન ઓઇલ બદલતા રહો. તેનાથી કાર હેલ્ધી રહેશે. કારમાં કારણ વગરના ઇલેક્ટ્રિકલ ઉપકરણ લગાવવાથી બચો. આ તમારી કારની બેટરી પર એક્સ્ટ્રા લોડ આપે છે. CNG/LPG કિટ હંમેશા અધિકૃત સેન્ટરમાંથી જ લો અને ફીટ કરાવો. કારમાં જરૂરિયાત કરતા વધારે મોડિફિકેશન કરાવાવાથી બચો. તેનાથી કારમાં ટેક્નિકલ ખરાબી થવાની સંભાવના વધી જાય છે. જો આગ બોનેટની નીચે લાગી હોય ત્યારે બોનેટ ખોલવાનો પ્રયાસ ન કરો તેનાથી આગ 

Tags :