02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / સાબરકાંઠા / શામળાજી પોલીસે દારૂ ભરેલ ટેમ્પો સહિત રૂ.૩૦.૬૭ લાખનો મુદામાલ ઝડપ્યો

શામળાજી પોલીસે દારૂ ભરેલ ટેમ્પો સહિત રૂ.૩૦.૬૭ લાખનો મુદામાલ ઝડપ્યો   07/09/2018

શામળાજી પોલીસે દારૂ ભરેલ ટેમ્પો સહિત રૂ.૩૦.૬૭ લાખનો મુદામાલ ઝડપ્યો
 
 
 
મોડાસા 
પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર વિભાગ, ગાંધીનગર નાઓની તથા મે પોલીસ અધિક્ષક મયુર પાટીલ અરવલ્લી જિલ્લા નાઓની તરફથી મળેલ સુચના મુજબ તેમજ ફાલ્ગુની આર.પટેલ નાયબ પોલીસ અધિક્ષક મોડાસા વિભાગ મોડાસા નાઓ તરફથી મળેલ માર્ગદર્શન મુજબ ગુજરાત રાજ્યમાં પ્રોહી હેરાફેરી ન થાય તે સારૂ રાજસ્થાન રાજ્ય તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરવા સુચના કરેલ જે આધારે તથા એ.જે.ચૌહાણ પો.સબ.ઈન્સ શામળાજી પોલીસ સ્ટેશન તથા શામળાજી પોલીસ સ્ટાફ સાથે વેણપુર ગામની સીમમાં આર.ટી.ઓ. ચેકપોસ્ટ ખાતે રાજસ્થાન રાજ્ય તરફથી આવતા વાહનોની ચેકીંગમાં હતા.

Tags :