02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / લાખણી તાલુકાના ગેલા ગામે નહેર પાસેથી નવજાત બાળક મળ્યું, પોલીસે ભેદ ઉકેલવાના ચક્રો ગતિમાન કર્યા

લાખણી તાલુકાના ગેલા ગામે નહેર પાસેથી નવજાત બાળક મળ્યું, પોલીસે ભેદ ઉકેલવાના ચક્રો ગતિમાન કર્યા   10/10/2018

લાખણી તાલુકાના શ્રીફળિયા હનુમાન મંદિરથી વિખ્યાત ગેલા ગામની સુજલામ સુફલામ નહેરમાં સવારે પસાર થઇ રહેલ રાહદારીએ બાળકના રડવાનો અવાજ સાંભળ્યો હતો તેથી તેને ગામલોકોને જાણ કરતા સરપંચ સહિત લોકો દોડી આવ્યા હતાને પોલીસને જાણ કરી હતી દોડી આવેલી પોલીસે એક દિવસના જન્મેલા બાળકને સારવાર માટે લાખની મોકલ્યું હતું જો કે નવજાત બાળકે હોસ્પિટલના કપડાં પહેરેલ હોઈ પોલીસે ભેદ ઉકેલવાના ચક્રો ગતિમાન કર્યા છે બનાવના પગલે સમગ્ર તાલુકામાં ચકચાર મચી જવા પામી છે

Tags :