સુરત જિલ્લા ના આદિવાસી વિસ્તાર માં આવેલી એક એવી કોલેજ કે!જે રાજ્ય માં અન્ય કોલેજો ને પ્રેરણા આપી રહી છે.

 
                   માંડવી નગર માં આવેલ આઈ ટી આઈ કોલેજ કે જેણે હાલ રાજ્ય માં પ્રથમ ક્રમ મેળવ્યો છે.સુરત જિલ્લા ના આદિવાસી વિસ્તાર માં આવેલી એક એવી કોલેજ કે જે રાજ્ય ના અન્ય કોલેજો ને પ્રેરણા આપી રહી છે. જ્યાં અભ્યાસ ની સાથે રોજગારી અંગે નો અભ્યાસ વિસ્તાર ના વિદ્યાર્થીઓ કરી રહ્યા છે. જેના કારણે અભ્યાસ બાદ વિદ્યાર્થીઓ માટે નોકરી અથવા રોજગારી નક્કી થઈ ગઈ હતી. સરકાર ના મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા તાજેતર માં સુવિધા , આવડત ને લઈ સર્વે કરવામાં આવ્યો હતો. તેમાં કેમ્પસ , સુવિધા અને અભ્યાસ કાર્ય માં માંડવી આઈ ટી આઈ કોલેજ ને પ્રથમ ક્રમ આપવામાં આવ્યો છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.