લોકરક્ષકદળ પેપરલીક કેસમાં બે આરોપીને પરીક્ષા આપવા માટે કામચલાઉ જામીન

લોકરક્ષક દળના પેપર લીક કેસના બે આરોપીઓને કામચલાઉ જામીન મળ્યા છે. GPSCની પરીક્ષા માટે ઉત્તમસિંહ ભાટી અને રાજેન્દ્ર વાઘેલાને કોર્ટે જામીન આપ્યા છે. તેમના આજે રવિવારે  વહેલી સવારથી પરીક્ષા સુધીના જામીન મંજૂર કરાયા છે. જોકે બંને આરોપીઓએ પોલીસ જાપ્તા વચ્ચે પરીક્ષા આપવા જવું પડશે.

  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.