સુરતમાં આવેલા સુવર્ણ પાર્ટી પ્લૉટમાં લગ્ન મંડપમાં લાગી ભયંકર આગ

સુરતમાં આવેલા સુવર્ણ પાર્ટી પ્લૉટમાં ભયાનક આગ લાગતા અફરાતફરી મચી ગઇ હતી. સુવર્ણ પાર્ટી પ્લૉટમાં લગ્ન મંડપમાં લાગેલી આગ ઘણી જ ભયાનક હતી જેના પર કાબુ મેળવવા માટે મજૂરા, અડાજણ અને માનવદરવાજાની ફાયર બ્રિગડ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને રાહત કાર્યમાં જોડાઇ છે. આગ કયા કારણોસર લાગી તે હજી સુધી જાણી શકાયું નથી. પ્રાથમિક તારણમાં આગ શૉર્ટ સર્કિટથી લાગી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

 
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.