પૂર્વા એક્સ્પ્રેસના 12 ડબ્બા પાટા પરથી ઉતરતા મોડી રાત્રે ટ્રેન અકસ્માત સર્જાયો, 20 મુસાફરો ઘાયલ

પૂર્વા એક્સપ્રેસ -12303 હાવડા઼થી નવી દિલ્હી જઇ રહી હતી.
 
ઉત્તરપ્રદેશના કાનપુરના રૂમા ગામ નજીક શનિવારે મોડી રાત્રે પૂર્વા એક્સપ્રેસના 12 કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. આ રેલ્વે દુર્ઘટનામાં 20 જેટલા મુસાફરોને ઇજા પહોંચી હોવાના અહેવાલ છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને રેલવે અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ રાહતકાર્ય શરૂ કર્યું હતું. પૂર્વા એક્સપ્રેસ -12303 હાવડા઼થી નવી દિલ્હી જઇ રહી હતી.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.