02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / બનાસકાંઠા / બનાસકાંઠા ભાજપના ઉમેદવાર ફોર્મ ભરવા જતા પૂર્વે પહોંચ્યા હનુમાન દાદાના શરણે

બનાસકાંઠા ભાજપના ઉમેદવાર ફોર્મ ભરવા જતા પૂર્વે પહોંચ્યા હનુમાન દાદાના શરણે   04/04/2019

બનાસકાંઠા જિલ્લાના તાલુકા મથક લાખણીની નજીક ગેળા ગામે શ્રીફળિયા હનુમાન દાદાનું પૌરાણિક મંદિર આવેલું છે જ્યાં દુરદૂરથી ભાવિક ભાઈ બહેનો દાદાના દર્શને ઉમટી પડે છે રાજકીય મહાનુભાવો પણ અવારનવાર દાદાના દરબારમાં માથું નમાવવા આવે છે ત્યારે ભાજપે આ વખતે થરાદના ધારાસભ્ય પરબતભાઈ પટેલને લોકસભાની ટિકિટ આપી છે. ફોર્મ ભરવા જતા પૂર્વે ગેળા ધામે રસાલા સાથે આવી પહોંચ્યા હતા અને દાદાના દર્શન કરી જીત માટે પ્રાર્થના પણ કરી હતી બાદમાં પત્રકારો સાથેની વાત ચિત માં તેમણે જણાવ્યું હતું કે પરથીભાઈ ભટોળ મારા મિત્ર છે અને તેમણે મારી સામે લડવાની ના પડી હતી તેમ છતાં લડે છે તો લડી લઈશું તેમ ઉમેરી મોટી લીડથી જીતવાનો દાવો કર્યો.

Tags :