02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાષ્ટ્રીય / આ છે લાખોપતિ ભિખારી, અંગ્રેજી બોલે છે સડસડાટ, રોજની આવકનું બેંકમાં ખાતું

આ છે લાખોપતિ ભિખારી, અંગ્રેજી બોલે છે સડસડાટ, રોજની આવકનું બેંકમાં ખાતું   31/10/2018

ભિખારી ભીખ માગીને રોજના એક હજાર રૂપિયા કમાઈ લે છે. એટલે કે 30 દિવસના 30 હજાર રૂપિયા કમાય છે અને આના માટે તેણે બેંકમાં ખાતુ પણ ખોલાવ્યુ છે અને રોજના 1000 તેમાં જમા કરે છે. તેની બેંક બેલેન્સ ટોટલ 10 લાખ 10 હજાર જેટલી છે. એટલુ જ નહીં શૌકત અંગ્રેજી પણ સારૂ બોલી જાણે છે.

Tags :