ગુજરાતમાં તીવ્ર ઠંડી : નલિયા અને ડીસા શહેર ઠંડાગાર

 
 
 
 
 
 
                                         હિમાલિયન વિસ્તારમાં હિમવર્ષા તથા રાજસ્થાન સહિતના કેટલાક ભાગોમાં વરસાદી માહોલના પરિણામ સ્વરુપે અમદાવાદ સહિત ગુજરાતમાં પણ કોલ્ડવેવની Âસ્થતિ વચ્ચે હાલત કફોડી બનેલી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં હાલત કફોડી રહી છે. મોટાભાગના વિસ્તારોમાં પારો સતત ઘટી રહ્યો છે. આગામી ૨૪ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાન માં કોઇ વધારો થશે નહીં પરંતુ ત્યારબાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઇ શકે છે. આજે અમદાવાદમાં શહેરમાં પારો ૯.૬ ડિગ્રી રહ્યો હતો જ્યારે ડિસામાં ૭.૨, ગાંધીનગર ૮.૫, વીવીનગર માં ૯.૧, વડોદરામાં ૯, વલસાડમાં ૮.૬ અને નલિયામાં પારો ૭.૧ ડિગ્રી રહ્યો હતો. લોકોને ઠંડીથી રાહત મળી રહી નથી. હવામાન વિભાગ તરફથી કોલ્ડવેવની કોઇ ચેતવણી જારી કરવામાં આવી નથી પરંતુ હાલત કફોડી બનેલી છે. આજે દિવસ દરમિયાન લોકો ગરમવ†ોમાં સજ્જ દેખાયા હતા.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.