02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Banaskantha / ડીસામાં લોકશાહીના મહાપર્વની ધામધૂમથી ઉજવણી

ડીસામાં લોકશાહીના મહાપર્વની ધામધૂમથી ઉજવણી   23/04/2019

 
ડીસામાં આજે લોકશાહીના મહાપર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી.લોકો ઢોલના તાલે નાચતા ગાતા વોટ કરવા માટે આવ્યા હતા. ડીસાના ઇન્દિરાનગર વિસ્તારની 200 જેટલી મહિલાઓ અને વડીલો ઢોલના તાલ સાથે નાચતા નાચતા વોટ કરવા માટે આવ્યા હતા. 

Tags :