02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / સાબરકાંઠા / હિંમતનગરના મોચીવાસમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતાં ૮ શકુનીઓ ઝડપાયા

હિંમતનગરના મોચીવાસમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતાં ૮ શકુનીઓ ઝડપાયા   28/08/2018

  હિંમતનગરના મોચીવાસમાં  ખુલ્લી જગ્યામાં જુગાર રમતાં ૮ શકુનીઓ ઝડપાયા
 
 
 
 
હિંમતનગર
બસ સ્ટેશન સામે આવેલ મોચીવાસમાં આવેલ મકાન આગળ ખુલ્લી જગ્યામાં જુગાર રમતાં ર્૮ શકુનીયોને ઝડપી પાડી કુલ-૩. ૧૨૮૭૦/-નો મુદ્દામાલ રીકવર કરતી હિંમતનગર બી. ડીવીઝન પોલીસ અધીક્ષકે સાબર કાંઠા ચૈતન્ય રવિન્દ્ર મેડલી સાબ૨કાંઠા જીલ્લામાં પ્રોહીબિશન તથા જુગારની બદીને નેસ્તનાબુદ કરવા સુચના આપેલ હોયજે સંદર્ભે હિંમતનગર વિભાગના ડી વાય એસ.પી. બી સી બારોટ સાહેબ તથા હિંમતનગર વિભાગના સી, પી, આઈ બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ બી ડીવીઝન પો.સ.ઈ.એ ટી પટેલ તથા પ્રો.પો. સ.ઇ. આર,જે, ચૌહાણ તથા “ડી” સ્ટાફના માણસો આ દિશામાં સખતવોચ તથા પેટ્રોલીંગ રાખી કાર્યરત રહેલ. તા. ૨૬ /૦૮/ ૨૦૧૮ ના રોજ પો.સબ ઇન્સ. એ ટી.પટેલ તથા પ્રો.પો.સ.ઇ. આર.જે. ચૌહાણે સ્ટાફના માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના અનાર્મ પો, કો ભાવીકભાઇ રાયભણભાઈ બે, ન, ૪૬ નાઓને બાતમી મળેલ કેબસ સ્ટેશન સામે રામદેવપીર મંદિર પાસે મોચીવાસમાં ખુલ્લી જગ્યામાં કેટલાંક ઇસમો જુગાર રમે છે, જે બાતમી આધારે તે જગ્યાએ રેઇડ કરતાં ૬ ૧) સુરેશકુમાર રાજુભાઇ દાફડા મો ચી) ૨ઇશ્વરભાઇ હિરાભાઇ મોચી (૩ જીતુભાઇ પરબતભાઇ લોયા મી ચી) (૪) દિનેશભાઇ હિરામાં છે.ગોહિલ (મોચી) (૫) ભરતભાઇ વેલજીભાઇ પરમાર મોચી) (૬) પંકજ કુમાર વેલજીભાઇ મોચી(૭) બાબુભાઇ લક્ષ્મણભાઇ લોચા મો ચી) (૮) મુકેશભાઈ હરિભાઇ મોચી તમામ રહે.બસ સ્ટેશનસામે મોચીવાસ હિમતનગર જી. સાબરકાંઠાએ જાહેરમાં ડાજી પાનીનો પૈસાનો હાર જીતનો જુગાર રમી રમાડતાં હોય રોકડ રૂપિયા-૧૨,૮૭૦/-ના મુદ્દામાલ સાથે પકડાઇ ગયેલ હોય જેઓ જુગા૨ ધારા કલમ-૧૨ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Tags :