રાધનપુરમાં કોલસાનો કાળો કારોબાર

રાધનપુરના જી.આઈ.ડી.સી. વિસ્તારમાં વન વિભાગની રહેમ નજર હેઠળ કોલાસાનો કાળો કારોબાર ખુલ્લેઆમ ધમધમી રહ્યો છે. જેમાં સૂકા ભેગા લીલા લાકડાનું પણ નિકંદન નીકળી રહ્યું છે. તેમ છતાં જવાબદાર વન વિભાગ આંખ આડા કાન કરતા વેપારીઓને મોકળુ મેદાન મળી ગયું છે. તેથી બિનઅધિકૃત રીતે કોલસાનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે. ત્યારે તંત્ર તેની  સામે લાલ આંખ કરી કાયદાનું ભાન કરાવે તેવો જનમત પ્રવર્તે છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.