02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Gujarat / ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર જાણો ભાજપ-કોંગ્રેસ કયા ઉમેદવારો વચ્ચે ખેલાશે જંગ?

ગુજરાતની તમામ ૨૬ બેઠકો પર જાણો ભાજપ-કોંગ્રેસ કયા ઉમેદવારો વચ્ચે ખેલાશે જંગ?   04/04/2019

ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લી દિવસ હતો. આજની  સ્થિતિએ ગુજરાતની ૨૬ બેઠકોના ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો નીચે મુજબ છે. 
 
 
ક્રમ  બેઠક  ભાજપના ઉમેદવારો  કોંગી ઉમેદવારો 
-૧  કચ્છ  વિનોદ ચાવડા નરેશ મહેશ્વરી 
-૨ બનાસકાંઠા પરબતભાઈ પટેલ  પરથીભાઈ ભટોળ 
-૩ પાટણ  ભરતસિંહ ડાભી  જગદીશ ઠાકોર 
-૪ મહેસાણા  શારદાબેન પટેલ  એ.જે. પટેલ 
-૫ સાબરકાંઠા  દીપસિંહ રાઠોડ  રાજેન્દ્ર ઠાકોર
-૬ ગાંધીનગર  અમિતભાઈ શાહ  સી.જે. ચાવડા
-૭ અમદાવાદ  પૂર્વ સી.એચ. પટેલ  ગીતાબેન પટેલ
-૮ અમદાવાદ પશ્ચિમ ડો. કિરીટ સોલંકી રાજુ પરમાર
-૯ સુરેન્દ્રનગર  ડો. મહેન્દ્ર મુંજપરા  સોમાભાઈ પટેલ 
-૧૦ રાજકોટ  મોહનભાઈ કુંડારીયા  લલીત કગથરા 
-૧૧ પોરબંદર  રમેશ ધડુક  લલીત વસોયા 
-૧૨ જામનગર  પૂનમબેન માડમ  મુળુભાઈ કંડોરીયા 
-૧૩ જૂનાગઢ  રાજેષ ચુડાસમા  પુંજાભાઈ વંશ 
-૧૪ અમરેલી  નારણભાઈ કાછડિયા  પરેશ ધાનાણી 
-૧૫ ભાવનગર  ભારતીબેન શિયાળ  મનહર પટેલ 
-૧૬ આણંદ  બકાભાઈ પટેલ  ભરતભાઈ સોલંકી 
-૧૭ ખેડા  દેવુસિંહ ચૌહાણ  બિમલ શાહ 
-૧૮ પંચમહાલ  રતનસિંહ રાઠોડ  વી.કે. ખાંટ 
-૧૯ દાહોદ  જસવંતસિંહ ભાભોર  બાબુભાઈ કટારા 
-૨૦ વડોદરા  રેખાબેન ભટ્ટ  યોગેશ પટેલ 
-૨૧ છોટા ઉદેપુર  ગીતાબેન રાઠવા  રણજીતસિંહ રાઠવા 
-૨૨ ભરૂચ  મનસુખ વસાવા  શેરખાન પઠાણ 
-૨૩ બારડોલી  પ્રભુભાઈ વસાવા  તુષાર ચૌધરી 
-૨૪ સુરત  દર્શનાબેન જરદોશ  અશોક અધેવાલા 
-૨૫ નવસારી  સી.આર. પાટીલ  ધર્મેશ પટેલ 
-૨૬ વલસાડ  કે.સી.પટેલ  જીતુ ચૌધરી

Tags :