02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / મહેસાણા / ઊંઝા- સાંતલપુરમાં એક ઇંચ વરસાદ

ઊંઝા- સાંતલપુરમાં એક ઇંચ વરસાદ   04/09/2019

<div> ઉત્તર ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં સારા વરસાદ કરતાં ઝાપટાંનું જોર વધુ રહ્યું હતું. મંગળવાર સવારે પડુ પડુ કરતો વરસાદ હાથતાળી આપી નીકળી ગયો હતો. ઊંઝા અને સાંતલપુર પંથકમાં સૌથી વધુ ૧-૧ ઇંચ વરસાદ નોંધાયો હતો. મહેસાણામાં રાત્રે ૮ મીમી વરસાદ નોંધાયો હતો.&nbsp;</div> <div> હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સાર્વત્રિક વરસાદ માટે હજુ રાહ જોવી પડશે. આગામી ૨૪ કલાક સુધી ઉત્તર ગુજરાત વાદળછાયું બની રહેશે, ક્યાંક ક્યાંક ઉઘાડ પણ નિકળશે. આ દરમિયાન કેટલાક સ્થળોએ મધ્યમ વરસાદની શક્યતા દર્શાવાઇ છે.&nbsp;</div>

Tags :