02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / Banaskantha / ડીસાની મુખ-બઘીર બાળાની અજોડ 'માં' ભક્તિ

ડીસાની મુખ-બઘીર બાળાની અજોડ 'માં' ભક્તિ   08/10/2019

ડીસાની રેહવાસી પૂજા સોની જે જન્મથી જ બોલી કે સાંભળી સકતી નથી તેને નવરાત્રીના નવે દિવસ દરમિયાન ગરબાના તાલે જુમીને માં અંબાની ભક્તિ ભાવ પૂર્વક સાધના કરી છે. કાળા કલરની સુંદર પરમપરાંગત ચણીયાચોળીમાં જાણે માં અંબેનું સ્વરૂપ જ ગરબા જુમી રહ્યું હોય તેવો અહેસાસ થતો હતો.

Tags :