થરાદમાંથી પોલીસે એક રિક્ષાની તલાશી લેતા તેમાથી પશુઓ માટેની બિન-અધિકૃત દવાઓનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતાં મિરાજના બોક્સમાં માર્કા વગરની દવાઓની ૯૯૫ બોટલો મળી આવી હતી આથી પોલીસે તમામ દવાઓ કબજે કરી ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.