02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / અમીરગઢના કાકવાડા બનાસ નદીના પટમાંથી વિદેશી દારૂ ભરેલી બે કાર ઝડપાઈ

અમીરગઢના કાકવાડા બનાસ નદીના પટમાંથી વિદેશી દારૂ ભરેલી બે કાર ઝડપાઈ   13/12/2018

 
અમીરગઢ તાલુકાના કાકવાડા બનાસ નદીના પટમાં ટ્રેક્ટરોને આડસ કરી બે કાર સાથે રાજસ્થાનના બે શખ્સો વિદેશી દારૂનો વેપલો કરી રહ્યા હતા.
 
ત્યારે પોલીસે બે શખ્સોને બે કાર તથા વિદેશી દારૂ સહીત  રૂ.11,66,800ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. 
 
પોલીસે રાજસ્થાનના જયપુરના રેનવાલ ગામના રાજવિરસિંહ જાટ અને મંગળચંદ યાદવ સામે અમીરગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.