02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાને કેન્સરની સર્જરી

રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાને કેન્સરની સર્જરી   27/11/2018

 
 
રાજ્યના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાને કેન્સરની સર્જરી કરવામાં આવી હતી. ગઈકાલે શહેરની ખાનગી હોસ્પિટલ HCGમાં તેમને દાખલ કરાયા હતા તેમની તબિયતનું હોસ્પિટલ મેડિકલ બુલેટિન બહાર પાડતું રહેશે. જોકે,પ્રદિપસિંહને કેન્સર હોવાનું અધિકારીક રીતે જાહેર કરાયું નથી.