02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / ડીસાના ગાયત્રી મંદિર પાસે ઘાસ ભરેલી ટ્રક પલ્ટી

ડીસાના ગાયત્રી મંદિર પાસે ઘાસ ભરેલી ટ્રક પલ્ટી   16/12/2018

 
રાજસ્થાનથી ઘાસ ભરીને ડીસા પાંજરાપોળમાં જઈ રહી હતી. ત્યારે ડીસા ગાયત્રી મંદિર પાસે હાઇવે પર ટ્રિપલ સ્પીડ બ્રેકરના કારણે ટ્રક પલ્ટી ખાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાંજ પાંજરાપોળના સંચાલકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે, આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી.