02744-220264, 222764       rakhewal@gmail.com
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Rakhewal Daily
Home / વાવના વાંઢીયાવાસ નજીક નર્મદા કેનાલમાં ૮ ગાયો ખાબકી

વાવના વાંઢીયાવાસ નજીક નર્મદા કેનાલમાં ૮ ગાયો ખાબકી   20/11/2018

બનાસકાંઠા જીલ્લાના સરહદી વાવ તાલુકાના વાંઢીયાવાસ ગોળાઈમાં પસાર થતી નર્મદા કેનાલમાં આજે સવારે ૮ જેટલી ગાયો ખાબકી હોવાના અહેવાલ પ્રાપ્ત થતા ચકચાર મચી છે. મલાસણ બ્રાંચમાંથી નીકળતી જોડિયા કેનાલમાં પાણી પીવા જતા ૮ ગાયો કેનાલમાં ખાબકી હતી.ઘટનાની જાણ થતા સ્થાનિક ગ્રામજનો સહીત નર્મદા વિભાગના અધિકારીઓ કેનાલ પાસે દોડી આવ્યા હતા.